top of page


શ્રી હાટકેશકૃપા
નાગર પરિવારોની સેવાનો એક સંનિષ્ઠ પ્રયાસ!
નાગર પરિવારોની પોતાની એક વાડી કે કોમ્યુનિટી હૉલ – આપણા સૌનું આ લાંબા સમયનું સ્વપ્ન છે!
એ દિશામાં એક પગલાં તરીકે, શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા નાગર મંડળે અમદાવાદ શહેરમાં એક ૩ બીએચકે ફ્લેટ વસાવ્યો છે, નામ આપ્યું છે ‘હાટકેશકૃપા’!
‘શ્રી હાટકેશકૃપા’ ફ્લેટ નાગર પરિવારોને વિવિધ રીતે ઉપયોગી થાય છે.




સારવાર માટે રોકાણ
પરીક્ષા માટે રોકાણ
શુભ પ્રસંગે નાની ઉજવણી
શુભ પ્રસંગે મહેમાનોને ઉતારો
‘શ્રી હાટકેશકૃપા’માં ઉપલબ્ધ સુવિધાઓ
-
શહેરના હાર્દ સમા, શાંત વિસ્તારમાં
-
સમગ્ર શહેર સાથે સહેલી કનેક્ટિવિટી
-
એક ડ્રોઇંગરૂમ, ડબલબેડ, એટેચ્ડ બાથરૂમ, એસી સાથે બે બેડરૂમ
-
કોમન વોશરૂમ, ત્રણેય બાથરૂમમાં એટેચ્ડ ગેસ ગીઝર
-
ગેસ સ્ટવ, પીએનજી ગેસ, રેફ્રિજરેટર, આરઓ વોટર ફિલ્ટર, ચા/કોફી બનાવવાનાં વાસણો સાથે રસોડું
-
10-12 વ્યક્તિઓ સુઈ શકે તે માટે ગાદલાં, ઓશિકાં, ચાદર, ધાબળા.
bottom of page