top of page


સભ્યપદ

શ્રી કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા મંડળમાં સભ્ય તરીકે જોડાવા આપનું સ્વાગત છે!
મૂળ કચ્છ કે સૌરાષ્ટ્રના તથા અમદાવાદ, ભારતભરમાં બીજે ક્યાંય કે વિદેશ રહેતા કોઈ પણ વડનગરા નાગર પરિવારના સભ્યો મંડળમાં સભ્ય તરીકે જોડાઈ શેક છે.
મંડળમાં આપ પેટ્રન તરીકે કે આજીવન સભ્ય તરીકે જોડાઈ શકો છો.
-
પેટ્રન સભ્ય (સિંગલ) રૂ. 5,000/-
-
આજીવન સભ્યપદ (સિંગલ) રૂ. 1,500/-
-
આજીવન સભ્યપદ (દંપતી) રૂ. 2,500/-
-
આજીવન સભ્યપદ (વિદેશી) રૂ. 5000/-
bottom of page