top of page


હેતુઓ
મંડળના મુખ્ય હેતુઓ
-
મંડળના સભ્યો વચ્ચે ભાઈચારો અને એકતા જાળવવી
-
એ માટે, પાટોત્સવનું આયોજન, નૂતન વર્ષનું સ્નેહમિલન વગેરેનું આયોજન કરવું
-
જ્ઞાતિનાં તેજસ્વી બાળકોને શૈક્ષણિક ઈનામો, શિષ્યવૃત્તિથી પ્રોત્સાહિત કરી, આપણી ઉજ્જવળ શિક્ષણ પરંપરા વિસ્તારવી
-
જ્ઞાતિના જરૂરિયાદમંદ પરિવારોને તેમનું સન્માન જળવાય એ રીતે તબીબી, શૈક્ષણિક કે અન્ય હેતુ માટે નાણાકીય સહાય કરવી
-
જ્ઞાતિમાં સંપ તથા પરિવારભાવના કેળવાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવું.
-
જ્ઞાતિને ઉપયોગી થાય એ માટે મિલકતનું સર્જન કરવું
-
ટ્રસ્ટના વિવિધ ભંડોળનો યોગ્ય વહીવટ કરવો.

bottom of page